Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો

ગુજરાતમાં વસેલા ક્ષત્રિય ઠાકોર સમાજના ઘણા મહાનુભાવો સરકારી, અર્ધ સરકારી, સાસંદ સભ્ય, પોલીસ ખાતામાં વગેરે જગ્યા પર ફરજ બજાવે છે.. જે આપણા ક્ષત્રિય ઠાકોર સમાજને પછાત, ભણતરનો અભાવ વગેરે જેવી માન્યતા ઘરાવે છે..... તેવા માણસો અને એવા સમાજને યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડી નાખે છે.... હવે સમય આવી ગયો છે.. આપણા ક્ષત્રિય ઠાકોર સમાજનાં એ મહાનુભાવોનાં નામાવાલીને આગળ લઈ જવાની અને બીજા સમાજને બતાવવાની કે, ક્ષત્રિય ઠાકોર સમાજમાં કેટલી ખુબીઓ છે.


જય માતાજી                    
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ

0 comments:

Post a Comment