Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો
11:08

યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ

Posted by Yuva kshatriya Thakor Samaj


ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા, સંગઠીતતા માટે ઘણા સામાજીક કાર્યકરો અને મંડલો દ્વારા વર્ષોથી અથાગ પ્રયત્નો થયેલ છે.
ક્ષત્રિય ઠાકોર સમાજને એક અને સંગઠીત કરવો જરુરી છે. જો સમાજ એક થઈને સંગઠીત થશે તો ક્ષત્રિય ઠાકોર સમાજ ને આટલા વર્ષો સુધી જે અન્યાય સહન કરવો પડ્યો છે, તે ચોક્ક્સ દુર થશે.
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ, સમાજમાં રહેલી વિવિઘતાઓને ઉજાગર કરી, ક્ષત્રિય ઠાકોર સમાજને એક અને સંગઠીત કરવાનો એક પ્રત્યન કરેલ છે.
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ

0 comments:

Post a Comment