Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો
01:16

લગ્ન વિષયક

Posted by Yuva kshatriya Thakor Samaj

આ વેબ સાઇટ પર આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ ના લગ્ન ઈચ્છુક યુવક - યુવતી ની નોંધણી કરવો જેથી તે યોગ્ય જીવનસાથી મેળવી શકે.

આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ માંથી એક બીજા ને યોગ્ય જીવનસાથી મળી રહે તે હેતુ થી અહી અમે આ લગ્ન વિષયક વિભાગ ચાલુ કરેલ છે.

જો આપ યોગ્ય જીવનસાથી ની તલાશ માં છો તો આજે જ આપની નોંધણી કરાવો ને યોગ્ય જીવનસાથી મેળવવામાં આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ ની આ વેબ સાઇટ નો ઉપયોગ કરો.

નોધણી માટે Click Here

0 comments:

Post a Comment