Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો

ક્ષત્રિય ઠાકોર સમાજમા જેના દિકરા, દિકરીઓ, સગા-સબઘી વગેરે જેને તમે જાણતા હોય તેવા ક્ષત્રિય ઠાકોર સમાજ વિર્ઘાથીઓ જે ચાલુ વર્ષ-૨૦૧૨ મા ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામા બેસવાના હોય તે વિર્ઘાથીનુ નામ, સ્કુલનુ નામ, ગામ કે શહેરનુ નામ અમોને અમાર e-mail : yuvakshatriyathakorsamaj@gmail.com પર મોકલી આપવા આપ તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઇને નમ્ર વિનતી છે..(ઘોરણ ૧૨ માટે ક્યુ ગ્રુપ પસદ કરેલ છે તે ખાસ જણાવવુ)
વર્ષ ૨૦૧૨ મા ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષામા સારા ગુણો મેળનાર વિર્ઘાથીઓનુ પ્રમુખશ્રી, યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા બહુમાન કરી "ક્ષત્રિય ઠાકોર સમાજનુ ગૌરવ" ની ટ્રોફી તથા પ્રમાણપ્રત્ર એનાયત કરવાનુ હોવાથી ઉપરોક્ત માહિતિની જરુરીયાત છે...

સર્વ ક્ષત્રિય ઠાકોર સમાજનાને નમ્ર વિનતી કરવામા આવે છે.

જય માતાજી
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ

0 comments:

Post a Comment